વેબ સિરીઝ ‘આશ્રમ’ ખૂબ જ વિવાદિત વેબ સિરીઝ હતી. આ વેબ સિરીઝમાં ઘણાં સ્ટારનો બિલકુલ બોલ્ડ અંદાજ બતાવવામાં આવ્યો છે. જેમાં સાધ્વી માતાનું પણ નામ સામેલ છે.
પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ વેબસિરિઝના બંને પાર્ટ્સ લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે. સિરીઝમાં દરેક એક્ટરે જબરદસ્ત કામ કર્યું છે. ત્રિધા ચૌધરી, અદિતિ પોહનકર ઉપરાંત ‘આશ્રમ’માં પરિણીતા શેઠે પણ એક મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે.
રિઅલ લાઇફમાં છે બોલ્ડ : ‘આશ્રમ’માં સાધ્વી માતાનો રોલ પ્લે કરનારી પરિણીતા રિઅલ અને રીલ લાઇફમાં બિલકુલ અલગ જોવા મળે છે.
હૉટ ફોટો શેર કરતી રહે છે : બાબાના મહેલમાં સાડી પહેરીને આશ્રમની દેખરેખ કરનારી પરિણીતા શેઠ રિઅલ જિંદગીમાં ખૂબ જ હૉટ છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર પરિણીતા પોતાના ફોટો શેર કરતી રહે છે.
ઘણી સિરિયલ્સમાં કામ કર્યું છે : પરિણીતા સેઠના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલાં છે. આમ તો વાત જો પરિણીતાની કરીએ તો તેમણે ‘ધ કિંગ્સ ડૉટર્સ’ અને ‘CID’ જેવી ટીવી સિરિયલ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ છે પરિણીતા : પરિણીતા પોતાની મારકણી અદાઓથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે. એક્ટ્રેસનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હૉટ ફોટો અને વીડિયોથી ભરેલું છે. આ ફોટોમાં પરિણીતા એકથી એક શાનદાર અંદાજમાં જોવા મળે છે.