કારમાં બેસતી વખતે જ જાન્હવી કપૂરનું શર્ટે આપ્યો દગો ને બની ઉપ્સ મોમેન્ટનો શિકાર

Bollywood

જાન્હવી કપૂર તેના અભિનય કરતાં વધુ તેના ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ ઘણીવાર તેમના માટે તેમની આ ફેશન જ માથાનો દુખાવો બની જાય છે. આ કારણે તેને ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બનવું પડ્યું છે. થોડા સમય પહેલા જ આ અભિનેત્રી સફેદ શર્ટ પહેરેલી જોવા મળી હતી, પરંતુ કારમાં બેસતા સમયે તેની સાથે કંઈક એવું થયું કે, તેણી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ.


બેસતા સમયે કેપ્ચર થયો આ ઉપ્સ મોમેન્ટ
થોડા સમય પહેલા જાન્હવી કપૂરની કારમાં બેસતા સમયની ફોટોસ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ ફોટોસ અભિનેત્રીના જીમમાંથી બહાર નીકળવાની હતી. થયું એવું કે, જાન્હવી કપૂર જ્યારે કારમાં બેસવા ગઈ ત્યારે એકાએક તેણીના શર્ટના બટન ખુલી ગયા હતા, જેના કારણે તેને બધાની સામે શરમિંદગીનો સામનો કરવો પડ્યો હતો.


કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળી હતી જાન્હવી
જાન્હવી કપૂર પોતાનું રૂટિન જિમ સેશન પૂર્ણ કર્યા પછી બહાર નીકળી રહી હતી. આ સમય દરમિયાન તે સફેદ શર્ટ અને બ્લેક-ગ્રે પેન્ટમાં જોવા મળી હતી. આની સાથે તેમણે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા.


સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે
જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને આ રીતે તે પોતાના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતી રહે છે અને ચાહકો તેના પર પોતાનો ભરપૂર પ્રેમ વરસાવતા રહે છે. ઘણા સેલેબ્સ પણ જાન્હવીની પોસ્ટ પર કમેન્ટ કરતા રહે છે. સોશિયલ મીડિયા ઉપરાંત જાન્હવી અવારનવાર રેસ્ટોરન્ટની બહાર તો ક્યારેક પાર્ટીમાં પણ સ્પોટ થતી હોય છે.


ફિલ્મો
જાન્હવી કપૂરે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ધડક’થી કરી હતી, જેમાં તેની જોડી ઇશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. આજકાલ જાહન્વી કપૂર પાસે ‘બવાલ’, ‘બોમ્બે ગર્લ’, ‘રણભૂમિ’, ‘ગુડ લક જેરી’, ‘દોસ્તાના 2’ અને ‘તખ્ત’ જેવી એકથી વધુ ફિલ્મો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *