આયુર્વેદમાં કાંડા ઉપર નાડાછડી બાંધવાનું છે ખૂબ મહત્ત્વ, જાણો નાડાછડી બાંધવાના નિયમો

હિંદુ ધર્મમાં પૂજા અને અનુષ્ઠાન શરૂ કરતાં પહેલાં તિલક લગાવીને નાડાછડી બાંધવાની પરંપરા છે. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. નાડાછડી એટલે કે સૂતરનો લાલ દોરો જેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. તેને મંત્રો સાથે કાંડા ઉપર બાંધવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. જાણકારોના જણાવ્યાં પ્રમાણે નાડાછડી બાંધવાથી શરીરના દોષ ઉપર નિયંત્રણ રહે છે. ધર્મ […]

Continue Reading

આ પાંચ રાશિ પર રાહુ વરસાશે કાળો કેર, વાંચો ક્યાંક તમારી રાશિ તો નથી ને?

અમદાવાદઃ રાહુ ગ્રહનું વર્ષ 2021માં કોઈ રાશિ પરિવર્તન નથી. જોકે, રાહુદેવ નક્ષત્ર પરિવર્તન કરીને આ વર્ષે તમામ જાતકોને અસર કરશે. 2021માં રાહુ વર્ષની શરૂઆતમાં મૃગશિરા તથા 27 જાન્યુઆરીએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. તો વર્ષના અંતે રાહુ કૃતિકામાં વિરાજમાન રહેશે. જાણીએ આ વર્ષે રાહુ કઈ રાશિ પર કેવી અસર કરશે. મેષઃ અચાનક તમને ધન પ્રાપ્તિ થઈ […]

Continue Reading

ઉત્તરાયણમાં પાંચ ગ્રહોનો દુલર્ભ યોગ બની રહ્યો છે, જાણો કઈ રાશિને થશે ફાયદો

અમદાવાદઃ ગ્રહોના રાજા સૂર્યનું 2021માં પહેલી જ વાર રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. સૂર્ય 14 જાન્યુઆરીના રોજ સવારે આઠ વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષના મતે, રાશિઓ માટે મકર સંક્રાંતિ ખાસ રહેશે. આ દિવસે મકર રાશિમાં સૂર્ય સાથે ચંદ્ર, બુધ, ગુરુ અને શનિ હોવાથી પંચગ્રહી યોગ […]

Continue Reading

આ વખતે મકરસંક્રાતિએ કયા પાંચ ગ્રહોનો બનશે યોગ, જાણો કેવી રહેશે અસર

હિન્દુ ધર્મમાં માઘ મેળાનું અનેરૂ મહત્વ રહેલુ છે. ત્રિવેણી સંગતમની રેતી ઉપર આ આ વર્ષે 14 જાન્યુઆરીથી વિશ્વ પ્રસિદ્ધ માઘમેળો શરૂ થશે. સૌથી મોટા મેળાની તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે. આ વખતે સંક્રાંતિના સમયે સૂર્ય સહિત ચંદ્ર, બુધ, ગુરૂ અને શનિનો પાંચ ગ્રહો યોગ પણ બનશે. વૈશ્વિક મહામારીના આ સમયમાં અનેક પડકારો વચ્ચે […]

Continue Reading

હનુમાનજીએ ભીમને શા માટે આપ્યા પોતાના 3 વાળ, જાણો શું હતું રહસ્ય?

મહાભારત અને રામાયણમાં અનેક રહસ્યો છુપાયેલા છે. આવું જ એક રહસ્ય મહાભારતનું છે. આ એ સમયની વાત છે જ્યારે યુદ્ધમાં પાંડવોએ કૌરવો પર વિજય મેળવ્યો હતો. પાંડવો હસ્તિનાપુરમાં સુખી જીવન વીતાવી રહ્યા હતા. યુધિષ્ઠિરના રાજમાં પ્રજાને કોઇપણ ચીજની ખામી રહેતી નહીં. આ સાથે પ્રજામાં અનેક લોકવાયકા પણ ફેલાયેલી રહેતી. લોકમાન્યતાઓ અનુસાર એક દિવસ દેવઋષિ નારદ […]

Continue Reading

ભૂલથી પણ પર્સમાં કુળદેવી-દેવતાની તસવીર ના રાખશો, જીવનમાં ખરાબ અસર પડશે

અમદાવાદઃ તમે તમારા વોલેટમાં એવી ઘણી જ વસ્તુઓ રાખો છે, જે રાખવી સારી બાબત છે કે ખરાબ? તે તમને જાણ નથી. અનેકવાર અજાણતા પર્સમાં રાખેલી વસ્તુઓની ખરાબ અસર તમારા જીવન પર પડે છે. આજે અમે એવી જ કેટલીક વસ્તુઓ બતાવી જઈ રહ્યાં છીએ, જે તમારે ક્યારેય પર્સમાં રાખવી જોઈએ નહીં. જૂના બિલઃ તમે જૂના બિલ […]

Continue Reading

સ્મશાન યાત્રા જુઓ એટલે તરત જ કરી લેવું આ કામ, તમારો બેડો થઈ જશે પાર

અમદાવાદઃ જેનો જન્મ છે, તેનું મૃત્યુ છે. જેનું નામ છે, તેનો નાશ છે. આ વાત કોઈ કાળે બદલાવાની નથી. આ સત્ય છે, જેનો દરેક માનવીએ મને-કમને સ્વીકાર કરવો પડે છે. આથી જ જ્યારે પણ તમે કોઈ સ્મશાન યાત્રા જુઓ ત્યારે કેટલીક બાબતો કરવાથી તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય છેઃ જ્યોતિષશાસ્ત્ર […]

Continue Reading

મહેનતનું યોગ્ય ફળ નથી મળતું? કરો અડદની દાળના આ નાનકડાં ઉપાયો

અમદાવાદઃ કરોડપતિ બનવું અથવા બહુ બધા પૈસા હોય તેવી દરેકની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેની પાસે એટલા પૈસા હોય કે તે પરિવારની તમામ જરૂરિયાત પૂરી કરશે. જોકે, આ ઈચ્છા તમામ વ્યક્તિઓની પૂરી થતી નથી. મહેનતનું ફળ ઘણાં જ ઓછા લોકોને મળે છે. જોકે, તમે પણ ધન સંબંધી સમસ્યાઓથી પીડાતા હોવ […]

Continue Reading

હનુમાનજીના સાચા ભક્ત છો તો ઘરમાં ક્યારેય કેસરીનંદનની આવી તસવીરો ના રાખશો નહીંતર…

અમદાવાદઃ સંકટમોચન હનુમાનજી ભક્તો પર આવતા તમામ કષ્ટો તથા મુશ્કેલીઓ દૂર કરે છે. માન્યતા છે કે ભગવાન હનુમાન જલ્દીથી પ્રસન્ના થાય છે. તેમની પૂજાપાઠમાં વધુ કંઈ કરવાની જરૂર રહેતી નથી. કદાચ આ જ કારણે આજના સમયે હનુમાનજીના ભક્તોની સંખ્યા વધતી જાય છે. હનુમાનજી રામભક્ત છે અને તેમની શરણમાં જવા માત્રથી ભક્તોના તમામ સંકટ દૂર થઈ […]

Continue Reading

આ સાતમાંથી ગમે તે એક ઉપાય કરો, ગેરંટીથી જીવનમાં ક્યારેય નહીં આવે મંદી ને કડકાઈ!

અમદાવાદઃ ભારત એક એવો દેશ છે, જ્યાં ધનની ધાર્મિક તથા સાંસ્કૃતિક રીતે પૂજા થાય છે. મનુષ્યના ચાર પુરુષાર્થમાં (ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ) બીજો પુરુષાર્થ ધન છે. ધનથી વ્યક્તિનું આર્થિક જીવન સબળ બને છે અને સામાજિક સ્તર ઊંચું જાય છે પરંતુ ધન ના હોય તો વ્યક્તિ પોતાની ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે નહીં. આજે અમે […]

Continue Reading