શું સીલબંધ પીવાની બોટલનું પાણી પણ એક્સપાયર થાય છે? જાણો મોટું રહસ્ય

દેશ-દુનિયામાં જ્યારે લોકો ફરવા જાય છે ત્યારે ઘણીવાર પોતાની સાથે એક નાની પાણીની બોટલ રાખે છે. અથવા તો તેને ખરીદીને પોતાની પાસે રાખી લે છે. પહેલાંના સમયમાં લોકો કૂલકેક અથવા મોટી બોટલમાં ઘરેથી પાણી ભરીને પોતાની યાત્રા પર જતાં હતાં પણ પોતોની યાત્રાને વધુ સરળ બનાવવા માટે લોકોએ પાણીની બોટલ ખરીદવાનું શરૂ કરી દીધું છે. […]

Continue Reading

દીકરાએ આખા પરિવારને મારી નાખ્યો, પછી ફિલ્મી અંદાજમાં રચ્યો એવો ખેલ કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈ

એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાના મામલે પોલીસ માનવામાં ન આવે એવો ઘટસ્ફોટ કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી રિટાયર્ડ થયેલા ડેપ્યુટી મેનેજર પિતા મહમૂદ અલી ખાં, તેમનાં પત્ની દરક્ષા અને નાના પુત્રની હત્યાના મામલે પોલીસે મોટા પુત્ર સરફરાઝની ધરપકડ કરી છે. પોલીસને ગુમરાહ કરવા માટે ત્રણ મૃતદેહને આરોપીએ પોતાની જ કારથી અલગ અલગ જગ્યાએ ફેંક્યા […]

Continue Reading

CMના ભત્રીજાના ઘરમાં હતાં નોટોની થપ્પીઓની થપ્પી, અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબમાં ગેરકાયદેસરના સેન્ડ માઇનિંગ માટે સેન્ડ માફિયાને ત્યાં પાડેલા દરોડામાં દસ કરોડની રોકડ જપ્ત કરી છે. તેમા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીના સંબંધીને ત્યાંથી જપ્ત કરવામાં આવેલા આઠ કરોડ રૂપિયા પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે રેતીના માઇનિંગના કેસમાં પંજાબના ચંદીગઢ, મોહાલી, લુધિયાણા અને પઠાણકોટ સહિત અન્ય શહેરોમાં મંગળવારે ડઝનેક સ્થળોએ દરોડા […]

Continue Reading

યુવતીએ ટ્રાફિક દંડથી બચવા લગાવ્યું ભેજું, રહસ્ય ખૂલ્યું તો પોલીસને આંખો પહોળી થઈ ગઈ

એક ચોંકવનારો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોલીસના ટ્રાફિકથી બચવા માટે અન્ય કોઈની નંબર પ્લેટ પોતાની સ્કૂટીમાં ફીટ કરી દીધી હતી. બાદમાં યુવતીએ આડેધડ ટ્રાફિકસના નિયમો તોડ્યા હતા. નવાઈની વાત તો એ છે કે આ ટ્રાફિક નિયમ તોડવાના દંડના ચલણ નંબર પ્લેટના અસલી માલિકને પહોંચ્યા હતા. અસલી માલિકને કુલ 1 લાખ રૂપિયાનું […]

Continue Reading

એમ્બેસેડરને અટકાવીને પોલીસે લીધી તલાશી, હેડલાઈટમાંથી નીકળી આ વસ્તુ

પોલીસે એક જૂની એમ્બેસેડર કારને અટકાવીને તલાશી લીધી હતી. પહેલાં તો કારની જડતીમાં પોલીસને કંઈ હાથ લાગ્યું નહોતું. પોલીસ પાછી જવાની તૈયારીમાં જ હતી કે એક જવાનની નજર હેડલાઈટ પર પડી હતી. આ જવાને એમ્બેસેડરની આગળની હેડલાઈન ખોલીને અંદર હાથ નાખ્યો તો આખો મામલો બહાર આવ્યો હતો. હેડલાઈનની અંદર નીકળેલી વસ્તુનો જથ્થો જોઈને પોલીસ પણ […]

Continue Reading

બસ અને કારનો થયો ગમખ્વાર અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ

ઝારખંડના ધનબાદ-રાંચી હાઈવે પર બુધવારે સવારે ગંભીર અકસ્માત થયો છે. એમાં 5 લોકો આગમાં ભડથું થઈ ગયા છે. ઘટના રજપ્પા પોલીસ સ્ટેશનના ક્ષેત્ર હેઠળ આવતા NH-23ના મુરુબંદા વિસ્તારની છે. અહીં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર અને બસની ટક્કર થઈ ગઈ અને કારમાં આગ લાગી ગઈ હતી. આગ જોઈને બસમાં સવાર મુસાફરો બારીમાંથી કૂદીને ભાગ્યા હતા. […]

Continue Reading

અહીંયા પર્વતોની વચ્ચે પ્રગટ્યા છે સ્વંયભૂ બાપ્પા, દર્શન કરો ને મનોકામના પૂર્ણ કરો

કાલીસિંધ નદીના કિનારે ઝાલાવાડથી લગભગ 10 કિલોમીટર દૂર મુકંદરા પર્વતના એક ઊંચા પહાડ પર પ્રાકૃતિક શ્રીગણેશની પ્રતિમા વર્ષોથી બનેલી છે. બલિંડા ઘાટના એક પહાડ પર બનેલી લગભગ 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન માટે બે પહાડો વચ્ચે બનેલાં રસ્તાને પાર કરવા પડે છે. અહીં રસ્તો બિલકુલ પણ સરળ નથી. જાણકાર લોકો પણ અહીં જ પહોંચી શકે […]

Continue Reading

આ યુવતીને ઠીકથી અંગ્રેજી બોલતા પણ નહોતું આવડતું અને હવે બની ગઈ IAS

હરિયાણાના બહાદુરગઢની રહેવાસી પ્રીતિ હુડ્ડાએ હિન્દીમાં એમફીલ કર્યા પછી પેપર અને ઇન્ટરવ્યૂ આપીને UPSCની પરીક્ષા પાસ કરી લીધી છે. આ પછી તેની IAS માટે પસંદગી થઈ છે. પ્રીતિના પિતા દિલ્હી પરિવહન નિગમમાં બસ ચલાવે છે. પ્રીતિ જ્યારે તેમના પિતાને IAS બનવાની જાણ કરી હતી તે સમયે તેઓ બસ ચલાવતાં હતાં. પ્રીતિએ JNUમાંથી કરી છે સ્ટડી […]

Continue Reading

પોલીસ અધિકારી અને સુપર મોડેલ છે આ દીકરી, તસવીરો જોઈ વિશ્વાસ નહીં કરો

સિક્કિમની દીકરી ઇક્ષા હેંગ સુબ્બા ઉર્ફે ઈક્ષા કેરુંગ તે વાતનું ઉદાહરણ છે કે જે મહિલાઓ માટે કંઈ પણ મુશ્કેલ નથી. જી હાં, તે એક પોલીસ અધિકારી હોવાની સાથે સાથે નેશનલ લેવલ બોક્સર, બાઇક રાઇડર અને સુપર મોડેલ પણ છે. હાલમાં જ તેમણે ટીવી રિઆલિટી શો ‘એમટીવી સુપર મોડેલ ઓફ ધ યર સીઝન 2’ના ટોપ-9 કન્ટેસ્ટન્ટમાં […]

Continue Reading