જૂની ચમચીથી 6 કેદીઓએ જેલમાં બનાવી સુરંગ, ચકમો આપીને ભાગી ગયા, કોઈને કાનોકાન ના પડી ખબર

મોટાભાગે ફિલ્મમાં જોતા હોઈએ છીએ કે સુંરગ બનાવીને કેદીઓ જેલમાંથી ફરાર થઈ જાય છે. જોકે, ઇઝરાયલમાં ફિલ્મી ટ્રિકથી કેદીઓએ સિક્યોરિટીને ચકમો આપીને સુરંગ બનાવીને રાતોરાત ભાગી ગયા છે. આ કોઈ નાની-મોટી જેલ નથી. આ જેલની સિક્યોરિટી એકદમ ટાઇટ હોય છે. ફિલ્મી ષડયંત્રઃ ઇઝરાયલની જે જેલમાંથી કેદીઓ પસાર થયા, તે જેલનું નામ ગિલબોઆ જેલ છે. અહીંયા […]

Continue Reading

પહેલી જ વાર જુઓ પાતાળનો રસ્તો, અંદરનો નજારો જોઈ ઉડી જશે હોશ

યમનમાં પહેલીવાર કેટલાક શોધકર્તાઓ ‘નર્કના કૂવા’ની અંદર ગયા હોવાની ઘટના સામે આવી છે. આ કૂવાની અંદરથી કેટલાય સાપ અને ઝરણા મળ્યા છે. આ સિંકહોલ એટલે કે જમીનના ખાડાને ‘જિનોની જેલ’ અને ‘પાતાળનો રસ્તો’ પણ કહેવામાં આવે છે. પણ તેનું સાચુ નામ બારહૌત કૂવો છે. આ કૂવો 367 ફૂટ ઊંડો છે. ઘણાં દશકો સુધી સ્થાનિક લોકો […]

Continue Reading

‘પતિ જ્યારે પણ સંબંધ બાંધતો ત્યારે એવું લાગતું હતું કે છરો ઘૂસાડી દીધો છે’

ઇંગ્લેન્ડના ડિર્વોનમાં રહેતી 32 વર્ષની દીકરી કૈટી સિમ્સે મહિલાઓ સાથે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ તે પોતાના પતિ સાથે સંબંધ બાંધતી હતી ત્યારે તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. સંબંધ બનાવ્યા પછી તેનું પેટ ફુલાઇ જતું હતું. તેને જોઈને એવું લાગતું હતું કે, તે પ્રેગ્નન્ટ હોય. આવું પતિ સાથે દરેક […]

Continue Reading

પતિને છૂટાછેડા આપી મહિલાએ યુવક સાથે નહીં પણ કૂતરા સાથે કર્યાં લગ્ન

કૂતરો માણસનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આ વાત તમે દરેક લોકોએ સાંભળી હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કૂતરો માણસનો બેસ્ટ હસબન્ડ પણ હોય છે. આ વાત સાંભળીને તમને એવું લાગતું હશે કે, અમે મજાક કરી રહ્યા છીએ. પણ આજે અમે તમને એવી મહિલા વિશે જણાવી રહ્યા છીએ જેને પોતાના પતિ સાથે છૂટાછેડા […]

Continue Reading

14 વર્ષનો ભાઈ અને 9 વર્ષની બહેન એક વર્ષમાં બની ગયા કરોડપતિ

ક્રિપ્ટોકરન્સી અત્યારે ટ્રેન્ડિંગમાં છે. બિટકોઈન પણ એક ક્રિપ્ટોકરન્સી છે જે સૌથી મોંઘી વર્ચુઅલ કરન્સી છે. આ બંને ભાઈ બહેન ક્રિપ્ટોકરન્સીથી કરોડો રૂપિયા કમાવવાને લીધે ચર્ચામાં છે. મૂળ ભારતીય ભાઈ-બહેન ઇશાન ઠાકુર અને અનન્યા ઠાકુર અમેરિકામાં રહે છે. ઇશાન 14 વર્ષનો છે અને તેની બહેન અનન્યા 9 વર્ષની છે. ઈશાન અને અનન્યાએ ગત સાત મહિનામાં ક્રિપ્ટોકરન્સીથી […]

Continue Reading

એકાઉન્ટ ખાલી કરી કરોડપતિ રૂપિયાના બંડલોથી ખિચોખિચ ભરેલી બેગ લક્ઝુરિયસ કારમાં લઈ ગયો

ચીનની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેન્ક સિક્યુરિટી ગાર્ડે માસ્ક પહેરવાનું કહેતાં એક કરોડપતિ યુવક ભડકી ગયો હતો. ગુસ્સે થયેલાં યુવકે બેન્કમાં તેના એકાઉન્ટમાંથી બધી રકમ ઉપાડી લીધી હતી. એટલું જ નહીં યુવકે બેન્કના કર્મચારીઓ પાસે દરેક નોટ ગણાવવાની વિચિત્ર સજા પણ આપી હતી. ચીની સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટો વાઇરલ થઈ […]

Continue Reading

શાહિદ આફ્રીદીની લાડલી દીકરીને પ્રેમ કરે છે પાકિસ્તાનનો ફાસ્ટર બોલર શાહીન

ટી20 વર્લ્ડકપમાં ભારતનો કારમો પરાજય થયો છે. પાકિસ્તાનની જીતમાં તેના ફાસ્ટ બોલર શાહીન શાહ અફરીદીનો મહત્વનો રોલ રહ્યો છે. આ ફાસ્ટ બોલરે ખતરનાક બોલિંગથી પહેલી જ ઓવરમાં રોહિત શર્મા અને કે એલ રાહુલને આઉટ કર્યા હતા. જેથી ભારત શરૂઆતથી દબાણમાં આવી ગયું હતું. એટલું જ નહીં છેલ્લી ઓવરમાં વિરાટ કોહલીને પણ આઉટ કરીને ભારતને મોટો […]

Continue Reading

શર્ફિંગ કરતાં હતા પતિ-પત્ની ને અચાનક શાર્કે કર્યો હુમલોને પછી…..

સિડનીઃ લોકો પોતાના પરિવારજનોની મદદ માટે કંઈપણ કરવા તત્પર રહે છે. ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ પોતાની પત્નીને શાર્કના ઝડબામાંથી બચાવવા પ્રયાસ કર્યા અને તેની પર હુમલો કર્યો. આ વ્યક્તિ પાસે કોઈ હથિયાર નહોતું તો તેણે પોતાના હાથ વડે શાર્ક પર મુક્કાઓનો વરસાદ કર્યો અને અંતે શાર્કે તેની પત્નીને છોડી નાસવું પડ્યું. જે પછી આ વ્યક્તિની બહાદુરીની […]

Continue Reading

ગરીબ ઘરના છોકરાએ મહેનત કરીને બનાવી એવી કંપની કે ગોરા લોકો પણ ચમકી ગયા

સમય ક્યારેય એક સરખો હોતો નથી. જો વ્યક્તિ નક્કી કરી લે કે તો ઘણી સફળતા હાંસલ કરી શકે છે. આ વાત 31 વર્ષીય આમિર કુતુબ માટે બિલકુલ સેટ થાય છે. અલીગઢથી ઓસ્ટ્રેલિયા સુધીની આમિરની સફર દરેક પડકારો, ઘૈર્ય, મહેનત અને સફળતાની કહાની છે. આમિર કહે છે કે, ”ક્યારેય પણ પોતાની આવડતથી ઓછો સંતોષ માનવો નહીં” […]

Continue Reading

માત્ર એક આઇડિયાએ બનાવી દીધો કરોડપતિ, જીવે છે આવી બાદશાહી ઠાઠથી

કરોડપતિ બનવું એ મુશ્કેલ છે કે સરળ એ તમારી પર નિર્ભર કરે છે. ભારતવંશી ઢિલ્લન ભારદ્વાજ 16 વર્ષવી વયે કરોડપતિ બની ગયો હતો. તેણે 16 વર્ષની વયે 9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે પણ પોતાના દમ પર. ઢિલ્લન ભારદ્વાજને ઈંગ્લેન્ડના એક રિયાલિટી ટીવી શોમાં ભાગ લેવાની તક પણ મળી. તેણે જણાવ્યું કે, શો […]

Continue Reading