સફેદ મોતી જેવા ચમકતા થઈ જશે તમારા દાંત, બસ કરવું પડશે આ કામ
આ નુસ્ખાને તૈયાર કરવા માટે નારંગીની છાલ અને તુલસીના પાનને તડકામાં સૂકવી દો. સૂકાયા પછી, તેને ગ્રાઇન્ડ કરો અને પાવડરને બોક્સમાં રાખો. હવે દરરોજ સવારે ઉઠો અને આ પેસ્ટને લીંબુના રસ સાથે મિક્સ કરો. દરરોજ આનાથી તમારા દાંત સાફ કરો. થોડા દિવસો સુધી આ ઉપાય સતત કરવાથી તમારા દાંત સંપૂર્ણ સફેદ થઈ જાય છે અને […]
Continue Reading