ગર્ભવતી પત્નીનું હૃદય બેસી જતા મોત, ફુલ જેવી દીકરી અવતરી પણ આંખો જ ખોલી શકી
કુદરત જયારે રૂઠે ત્યારે ભલ ભલા કઠણ હૃદયના માનવીના આંખોમાં આંસુ આવી જાય… એવી જ એક દુઃખદ ઘટના જુનાગઢના સોલંકી પરીવાર સાથે બની છે. મૃત પુત્રવધુના શરીરમાંથી જન્મેલી પુત્રીનું નિધન થવા છતાં સોલંકી પરિવારે દુખ ભૂલીને અન્ય સમાજને નવો રાહ ચીંધ્યો છે. બન્યુ એમ હતું કે, જુનાગઢના રહેવાસી મયુર સોલંકીના પુત્ર શ્રીનાથ સોલંકીના પત્ની મોનિકા […]
Continue Reading