BMW કાર મંડપ સુધી ન પહોંચતા વરરાજાનો ઈગો હર્ટ થયો, પછી ન થવાનું થયું
એક ખૂબ જ શોકિંગ અને માનવામાં ન આવે એવો કિસ્સો સામે આવ્યો છે. આણંદમાં વિદાઈ વખતે મંડપ સુધી જવાનો રસ્તો સાંકળો હોવાથી વરરાજાની BMW કાર માંડવે પહોંચી શકી નહોતી. આથી વરરાજાને ગુસ્સો આવી ગયો હતો. એટલું જ નહીં સાવ આવી નાની વાતમાં વરરાજાએ કન્યાને લીધા વગર ચાલતી પકડી હતી. બે દિવસ પહેલાની આ ઘટના છે. […]
Continue Reading