સુંદર યુવતીને ફુટપાથ પર રહેતા ભીખારી સાથે થયો પ્રેમ ને મહિનામાં તો થઈ ગયો પ્રેમ

સો.મીડિયાના જમાનામાં આપણને શું શું જોવા મળશે તે કહી શકાય નહીં. અહીંયા ઘણીવાર એવું જોવા મળે છે કે આંખો પહોળી થઈ જાય છે અને તે વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં જ એક સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક બેઘર વ્યક્તિએ એક સુંદર લડકીને પસંદ કરી છે, જેમાં યુવતી […]

Continue Reading

c, મહિલા પોલીસે દોડીને ઝડપી પાડ્યા

વડોદરા શહેરમાં રોડ રોમિયો દ્વારા રસ્તે જતી મહિલાઓની છેડતીના વધતા બનાવોમાં પાણીગેટ પોલીસે ત્રણ રોડ રોમિયોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે છે. પોલીસને રોમિયોની પૂછપરછમાં બાઇક ચોરીના બે ગુના ઉકેલવામાં સફળતા મેળી છે. અવાવરા રસ્તા પર જતી યુવતીઓને સીટી મારી હેરાન કરવાની અને શારીરિક છેડતી થતી હોવાની ફરિયાદો પાણીગેટ પોલીસને મળી હતી. પાણીગેટ પોલીસની […]

Continue Reading

દીલદાર યુવકે શરૂ કરી ફૂડની લારી, જેટલું ખાવું એટલું ખાવ અને ચૂકવવા હોય એટલા પૈસા ચૂકવો

સેવાભાવી લોકો અનેક રીતે જરૂરિયાતમંદોની સેવા કરતા હોય છે. પણ ઘણા બુદ્ધિશાળી લોકો પોતાના વ્યવસાય થકી જ આ પ્રકારની સેવા પૂરી પાડતા હોય છે. આજે વાત કરીએ એક એવા યુવાનની જેને પોતાની નોકરી છોડી એક નાનો વ્યવસાય શરૂ કર્યો અને આ વ્યવસાય થકી જ જરૂરિયાત મંદોને સેવા પૂરી પાડે છે. ભુજના ધવલ પારેખે પોતાની 11 […]

Continue Reading

બાળપણમાં માતાનું નિધન, પિતાએ મજૂરી કરી ભણાવી, બંને દીકરીઓનું આર્મીમાં સિલેક્શન

હાલ સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની ગઈ છે. ત્યારે સ્ત્રીઓ પણ જે પુરૂષો કરી શકે તે તમામ કામ સ્ત્રીઓ પણ કરી શકે છે. સ્ત્રીનો પ્રેમ કુટુંબ પ્રત્યે હોય, બાળકો પ્રત્યેનો હોય, પતિ પ્રત્યે નો હોય અને દેશ પ્રત્યે નો પણ હોય. આપણે વાત કરવી છે એવી બે સગી બહેનોની કે જેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. […]

Continue Reading

રાજકોટમાં ચાલુ ક્લાસમાં નવપરિણિત શિક્ષિકાનું મોત, એકાએક ક્લાસમાં ઢળી પડ્યા

રાજકોટમાં દુ:ખદ બનાવ બન્યો છે. શહેરની ફેમસ વિરાણી સ્કૂલમાં લેકચર લઇ રહેલા શિક્ષિકા અચાનક ઢળી પડ્યા હતા. બાદમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા. શાળાના સૌથી નાની ઉંમરના આ શિક્ષિકાએ શાસ્ત્રીય ગીત-સંગીતમાં શાળાના અનેક વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધા સુધી લઇ જવામાં ખૂબ જ મહેનત કરી હતી. પ્રાપ્ત […]

Continue Reading

ગુનેગાર તો ઠીક પોલીસ અધિકારીઓ પણ આ IPSનું પોસ્ટિંગ હોય તો ત્યાં જતાં ડરે છે, જાણો કોણ છે આ અધિકારી

પ્રશાંત દયાળ, અમદાવાદ: હાલ અમરેલીના એસપી નિર્લિપ્ત રાય ચર્ચામાં છે. તો આવો જાણીએ કોણ છે અમરેલીના બાહોશ અધિકારી નિર્લિપ્ત રાય. ગુજરાત પોલીસમાં આઈપીએસનું સંખ્યાબળ અત્યારે 175 અધિકારીઓનું છે, પણ આઈપીએસ થતી વખતે જેણે બંધારણ-કાયદાનું રક્ષણ કરવાના લીધેલા સોગંધ યાદ રહ્યા હોય તેવા ઓછા આઈપીએસ અધિકારીઓ છે. સામાન્ય માણસો માટે જેમને નેતા કે અધિકારી નથી ઓળખતા […]

Continue Reading

જીજ્ઞેશ કવિરાજ પર દૂધની નદી વહી, આવો હતો માહોલ, જુઓ તસવીરો

ફેમસ ગુજરાતી સિંગર જીજ્ઞેશ કવિરાજે પોતાના સૂરથી અનેક લોકોને દીવાના બનાવી દીધા છે. જીજ્ઞેશ કવિરાજ એટલે કે જીજ્ઞેશ બારોટને ગુજરાતમાં આજે કોઈ ઓળખતું નહીં હોય એવું ભાગ્યે જ બનશે. તેમનું અનેક સમાજ અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવતું રહે છે. દરમિયાન આજે રાસ્કા ગામે ગોગા મહારાજ મંદિર તરફથી જીગ્નેશ બારોટનું દૂધના અભિષેકથી સન્માન કરવામાં આવ્યું […]

Continue Reading

મારા જીવનમાં ભગવાન આવ્યા: દુલ્હન, ઉંમર કરતાં મનની સુંદરતા વધુ મહત્વની: વરરાજા

કહેવાય છે કે પ્રેમને કોઈ બાંધછોડ નથી હોતી. પ્રેમને સરહદ કે ઉંમરની રેખા નડતી નથી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અહીં 36 વર્ષનો એક કુંવારો યુવક છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. લોકો આ યુગલને સુખી લગ્ન જીવન માટે દીલથી આશીર્વાદ આપી રહ્યા છે. અમદાવાદમાં અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી 36 […]

Continue Reading

હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાના અંતિમ સંસ્કારમાં આવો હતો માહોલ

આજે વહેલી સવારે વડોદરા ખાતે ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું હતું. હાર્ટ અટેક આવતાં 71 વર્ષના હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે કૃણાલ પંડ્યા સૈયદ અલી ટી-20 ટૂર્નામેન્ટ છોડી વડોદરા આવી પહોંચ્યો હતો જ્યારે હાર્દિક પડ્યા બાવુક થઈને ફ્લાઈટ […]

Continue Reading

બનાસકાંઠાના 62 વર્ષનાં નવલબેને વર્ષે 1.10 કરોડનું દૂધ વેચ્યું, મેળવ્યો પ્રથમ નંબર

પાલનપુર: કોરોનાની મહામારીબાદ આજ-કાલ યુવાનો ખેતી તરફ વળ્યાં છે એમાં પણ તબેલો કરવાનું પહેલા વિચારે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામના એક મહિલા તબેલામાંથી બિઝનેસમેન કરતાં પણ વધારે કમાણી કરી રહી છે. આ અભણ મહિલાએ દૂધમાં શ્વેતક્રાંતિ લાવી છે. આ અભણ મહિલાએ 2020માં અધધધ કહી શકાય તેમ 1.10 કરોડ રૂપિયાનું દૂધ ભરાવી રેકોર્ડ […]

Continue Reading