12 વર્ષની ઉંમરમાં ઘરેથી ભાગ્યો, આજે સાત પેઢી ખાય તોય ખૂટે નહીં એટલા પૈસા કમાઈને ઘરે પાછો આવ્યો
લખનઉઃ કહેવત છે કે ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના સાંડી વિકાસખંડના ગામ ફિરોઝપુરના એક પરિવારમાં જોવા મળ્યું હતું. ખરી રીતે આ પરિવારનો દીકરો 14 વર્ષ પહેલાં ક્યાંક ખોવાઈ ગયો હતો. આ દીકરો તાજેતરમાં માર્ચ, 2021માં પરત આવ્યો હતો. દીકરો પરત આવતા પરિવારમાં જ નહીં, આખા ગામમાં ખુશીનો માહોલ […]
Continue Reading