બોલિવૂડ સિંગર નેહા કક્કરનો જન્મ થયો હતો ભાડાની એક રૂમની ચાલીમાં

મુંબઈ: સંગીતની દુનિયાનું જાણીતું નામ નેહા કક્કડે પોતાની મહેનતથી બોલીવુડમાં એક લાંબી ઈનિંગ પાર કરી છે. ઈન્ડિયન આઈડોલની સિઝન 2થી કન્ટેસ્ટન્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનારી નેહા બોલીવુડમાં ખ્યાતનામ પ્લેબેક સિંગર છે. નેહા કક્કડે થોડા સમય પહેલાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઋષિકેશમાં પોતાના બંગ્લાનો ફોટો શેર કરતાં જૂની યાદોને તાજી કરી છે. નેહાએ ફોટો […]

Continue Reading

પપ્પા જેવો દેખાય છે સંજુબાબાનો દીકરો, ક્યૂટનેસ પર થઈ જશો ફિદા

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હોય કે પછી અજય દેવગણ અને કાજોલની લાડલી ન્યાસા દેવગણ હોય, સ્ટારકિડ્સ હંમેશાં ફેન્સમાં છવાયેલ હોય છે. બોલિવૂડમાં આવતાં પહેલાં જ આ સ્ટારકિડ્સની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ બહુ વધી ગયેલી હોય છે. એક તરફ કેટલાંક એવાં સ્ટારકિડ્સ છે, જેમને લાઈમલાઈટમાં રહેવું ગમતું હોય છે, તો કેટલાંક સ્ટાર કિડ્સ એવાં પણ […]

Continue Reading

KBCમાં એક કરોડ જીતનારો 10*11ના ભાડાના રૂમમાં પરિવાર સાથે રહે છે

છત્તરપુર જિલ્લાના લવકુશનગરના રહેવાસી સાહિલ અહિરવાર કૌન બનેગા કરોડપતિમાં એક કરોડ રૂપિયા જીતવામાં સફળ રહ્યો છે. અંતમાં તે 7 કરોડ રૂપિયાના સવાલ પર અટકી ગયો હતો. શૉને હોસ્ટ કરનારા અમિતાભ બચ્ચને તેમને કાર પણ ગિફ્ટ કરી છે. એક્ટ્રેસ તાપસી પન્નુએ ટ્વીટ કરી સાહિલને શુભેચ્છા આપી છે. આ સાથે જ તેમણે છોલે ભટૂરે ખાવાની પણ વાત […]

Continue Reading

પરિણીતીની ટી શર્ટ એટલી પાતળી હતી કે કેમેરાની લાઇટ પડતાં જ અંદરની બ્રા ચમકવા લાગી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્ટાઇલિસ્ટ બનવાની ચક્કરમાં ક્યારેક ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે. જોકે, પરિણીતી ચોપરા સાથે કંઈક અલગ જ ઘટના બની હતી. એક્ટ્રેસે આખું ટોપ પહેર્યું હતું, પરંતુ કેમેરાની લાઇટ ફ્લેશ થતાં જ તેના ટોપનો અંદરનો હિસ્સો બહાર દેખાવા લાગ્યો હતો. ફેશનમાં પાછળ છેઃ પરિણીતી ચોપરાએ ફિલ્મમાં એકથી ચઢિયાતા એક રોલ પ્લે કર્યા છે. જોકે, […]

Continue Reading

છુટાછેડાના નવ વર્ષ બાદ હૃતિક રોશનના જીવનમાં મિસ્ટ્રી ગર્લનું આગમન!

મુંબઇ : બોલીવૂડનો અભિનેતા અને ૨૦૧૪માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારો હૃતિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. હૃતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. હૃતિકે તેનો હાથ પકડયો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. આ સાથે જ હૃતિક આ યુવતીને તસવીરકારોથી પણ બચાવતો […]

Continue Reading

ભલભલી હીરોઈનોને ટક્કર આપે એવી સુંદર છે ‘ચંદુ ચાયવાલા’ની પત્ની

ટીવી પર આવતો ‘ધ કપિલ શર્મા શો’ સ્મોલ સ્ક્રીન પર જાણીતા કૉમેડી શોમાંનો એક છે. આ શોના હોસ્ટ કપિલ શર્માની સાથે-સાથે બીજા ઘણા કલાકારો વર્ષોથી દર્શકોને હસાવે છે. આ ઘરના બધા જ કિરદાર ઘરે-ઘરે પ્રચલિત છે. શોના બધા જ એક્ટર્સ પોત-પોતાના અલગ જ અને હટકે અંદાજ માટે ઓળખાય છે. ટીવી પર આવતો ‘ધ કપિલ શર્મા […]

Continue Reading

એક સમયે બોબી ના થયા હતાં આવા હાલ ત્યારે ચટ્ટાનની જેમ ઊભી હતી તેની પત્ની

બોબી દેઓલ 53 વર્ષનો થઈ ગયો છે. બોબીનો જન્મ 27 જાન્યુઆરી, 1969માં મુંબઈમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી ફિલ્મોમાંથી દૂર રહ્યા પછી તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેસ 3’થી મોટો બ્રેક મળ્યો હતો. ત્યાર બાદ ‘આશ્રમ’ વેબ સીરિઝથી ફરી બોબીનો સિતારો ચમકવા લાગ્યો છે. બોબી દેઓલ એક વખત મુંબઈમાં ઇટાલિયન રેસ્ટરાંમાં બેઠો […]

Continue Reading

સુંદરતામાં ‘બબીતા’ને પણ ઝાંખી પાડે છે ઐય્યરની રિયલ લાઇફ ઘરવાળી

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આગવો ચાહક વર્ગ છે. આ સિરિયલના દરેક કલાકારો ચાહકોમાં લોકપ્રિય છે. આ તમામ પાત્રમાંથી ઐય્યરનું પાત્ર અલગ તરી આવે છે. આ પાત્ર તનુજ મહાશબ્દેએ ભજવ્યું છે. હાલમાં જ એવી વાતો વહેતી થઈ છે કે તનુજ 48ની ઉંમરમાં લગ્ન કરવાનો છે. તે ઘણાં સમયથી એક યુવતીને ડેટ કરતો હતો […]

Continue Reading

સુંદરતામાં મમ્મી રવિના ટંડનને પણ ટક્કર આપે છે દીકરી રાશા

વિતેલા જમાનાની એક્ટ્રેસ રવીના ટંડન આજે પણ ખૂબજ સુંદર લાગે છે. આજે પણ તેનો ચાર્મ જોઈ લોકો આકર્ષાય છે, પરંતુ શું તમે તેની દીકરી રાશા થડાનીની તસવીરો જોઈ છે? સુંદરતાની બાબતમાં રાશા તેની માતા કરતાં ચાર પગલાં આગળ છે. રાશાની અદાઓ અને અંદાજ મસ્ત મસ્ત ગર્લ કરતાં જરા પણ ઓછાં નથી. સુંદરતાની બાબતમાં રાશા ન્યાસા […]

Continue Reading

સો.મીડિયા સ્ટાર તન્વીનો ધમાકો, એવા એવા મૂવ્ય કર્યા કે લાગી ગઈ ઠંડીમાં આગ

‘પઠાન’નું નવું ગીત ‘બેશરમ રંગ’ છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં છે. આ ગીતમાં દીપિકા બિકીની લુકમાં જોવા મળી છે. આટલું જ નહીં દીપિકા આ ગીતમાં ઘણી જ બોલ્ડ લાગી છે. ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરી છે. હાલમાં જ આ ગીતના હુક સ્ટેપ્સ પર પ્લસ સાઈઝ મોડેલ અને સોશિયલ મીડિયા સ્ટાર તન્વી ગીતા રવિશંકરે એક વીડિયો […]

Continue Reading