નાચતા નાચતા ઘરેથી નીકળી હતી જાન, થોડી વારમાં દુલ્હા સહિત 9 લોકોના મૃતદેહો ઘરે આવ્યા

એક ખૂબ જ શોકિંગ અને આઘાતજનક બનાવ સામે આવ્યો છે. જે ઘરે લગ્ન ગીતો ગવાતા હતા ત્યા હવે મરસિયા ગવાઈ રહ્યા છે.  વરરાજા સહિત 9 જેટલા જાનૈયાઓને લઈને જઈ રહેલી કાર નદીમાં ખાબકી હતી. ઘટનામાં તમામના કારની અંદર દર્દનાક મોત થયા છે. નદીમાં વરરાજાનો સાફો તરી રહ્યાની એક હચમચાવતી તસવીર સામે આવી છે. મૃતદેહોને બહાર કાઢીને […]

Continue Reading

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાપી નાખ્યું ગળું, છટકી ના શકે એટલે પત્નીએ દબાવી રાખ્યા પગ

વડોદરા : પાદરા તાલુકાના વડુ ગામે ચાર વર્ષ અગાઉ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. આ અંગેનો કેસ વડોદરા સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે પત્ની અને તેના પ્રેમીને હત્યાના ગુનામાં દોષી માનીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2018માં ફેબ્રુઆરી મહિનામાં બની હતી. વડુ ખાતે બારોટ ફળિયામાં રહેતા ધર્મેશ બારોટની […]

Continue Reading

મુકેશ અંબાણીએ એક ઝટકે આ વ્યક્તિને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું, વાંચીને આંખો ચાર થઈ જશે

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર પ્રત્યેનો બેહદ પ્રેમ કોઈથી અજાણ્યો નથી. પત્ની નીતા અંબાણી અને ત્રણેય સંતાનનું મુકેશ અંબાણી ખૂબ ધ્યાન રાખે છે. જોકે મુકેશ અંબાણી ફક્ત પરિવાર જ નહીં તેમની આજુબાજુ અને વફાદાર લોકોની પણ કેર કરે છે. આવો જ એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. મુકેશ અંબાણીએ તેમની કંપનીમાં વર્ષોથી કામ […]

Continue Reading

ગુજરાતી કપલ હનીમૂન પર આબું ગયું, પતિએ પત્નીને તડપાવી તડપાવીને મોત આપ્યું

એક ખૂબ જ ધૃણાસ્પદ અને શોકિંગ બનાવ સામે આવ્યો છે. ગુજરાતી કપલ લગ્ન કર્યાના 28 દિવસ બાદ હનીમૂન મનાવવા માઉન્ટ આબુ ગયું હતું. જ્યાં પતિએ પત્નીને ધ્રુજાવી દેતું મોત આપ્યું હતું. પતિએ પત્નીના મોઢામાં ઝાડના પાંદડા ઠોસી દીધા અને નાની ડાળીથી ગળું દબાવી દીધું હતું. પતિએ આ હત્યા છૂપાવવા પત્નીનું બીમારીથી મોત થયાનું નાટક રચ્યુ […]

Continue Reading

રામદેવપીરને 150 કિલો અને 20 કિલો ચાંદીના બે ઘોડા ચઢાવ્યા, કારણ જાણીને વિશ્વાસ નહીં આવે

ભગવાન કે માતાજીની માનતા પૂરી થતાં મોંઘી વસ્તુઓની ભેટ ધરતા ભક્તો તમે અનેક જોયા હશે, પણ આવો ભક્ત ભાગ્યે જ જોયો હશે. એક ભક્ત માનતા પૂરી થતાં બાબા રામદેવજી મહારાજને ચાંદીથી બનેલા બે ઘોડા અર્પણ કર્યા હતા. એક ઘોડાનું વજન 150 કિલો અને બીજાનું વજન 20 કિલો હતું. બંને ઘોડાની મળીને અંદાજે એક કરોડની કિંમત […]

Continue Reading

તળાવમાંથી મળ્યાં તરતાં નોટોના બંડલ, જોઈને પોલીસના પણ ઉડી ગયા હોશ

આજે એક એવી ઘટના સામે આવી કે, જેના કારણે આખા શહેરમાં થોડા સમય માટે હડકંપ મચી ગયો હતો. આ ઘટના એટલી અજુગતી હતી કે, જે કોઈપણ પહેલીવાર સંભળાઈ એટલે તેના હોશ જ ઉડી જાય અને તેને વિશ્વાસ જ ના આવે. તેના મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઉઠે કે, આવું કેવી રીતે શક્ય બને? આજે આનાસાગર […]

Continue Reading

જેમને સંતાન જોઈતા હતા એવી મહિલાઓ સાથે કરતો આવું કામ, બાબા એક સમયે હતો ડાકુ

એક રેપિસ્ટ બાબાની કરમકુંડળી સામે આવે છે. આ ઢોંગી બાબા પાસે નિઃસંતાન દંપતીઓ સંતાનપ્રાપ્તિ માટે આવતા હતા. બાદમાં તે સાધનાના નામે મહિલાએ સાથે દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં પૂજાના નામે સારી એવી રકમ પર પડાવતો હતો. આ બાબાનો ઈતિહાસ તપાસ્યો તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. બિહારના મધેપુરામાં પુત્ર થશે તેવું સપનું દેખાડીને મહિલાનો […]

Continue Reading

યુવતીએ ઓનલાઇન ઓર્ડર કર્યો તો હોટલે સાપની કાંચળીમાં પરોઠા પેક કરી દીધા

આજકાલ ઓનલાઈન ફૂડનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. મોટા શહેરોની સાથે હવે નાના શહેરોમાં પણ ઓનલાઈન ફૂડ ડિલિવરી થવા લાગી છે, પરંતુ કેરળમાંથી ફૂડ ડિલિવરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ તમે ઓનલાઇન મંગાવેલા ફૂડને એકવાર હંમેશા ચેક કરી લેશો. સાપની ચામડીમાં વીંટોળીને મોકલ્યા પરાઠા કેરળના તિરુવનંતપુરમમાં એક છોકરીએ પોતાના પરિવાર […]

Continue Reading

82 વર્ષના વૃદ્ધે તેનાથી 46 વર્ષની નાની વિધવાસાથે કર્યા લગ્ન, આવી લાગતી હતી જોડી, જુઓ તસવીરો

કહેવાય છે કે પ્રેમને કોઈ ઉંમર નથી હોતી, તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે દંપતીઓની જોડી સ્વર્ગમાં નક્કી થાય છે. એક નવદંપતીની કહાની વાંચીને તમને આ કહેવતો પર સાચે જ વિશ્વાસ આવી જશે. એક રિટાયર્ટ એન્જિનિયરે 82 વર્ષની ઉંમરમાં તેનાથી 46 વર્ષ નાની વિધવા સાથે લગ્ન કર્યા છે. ઢળતી […]

Continue Reading

લાઈટ જતાં અંધારામાં બે દુલ્હનોએ એકબીજાના મંગેતર સાથે ફેરા ફરી લીધા અને પછી…

વીજળી ગુલ થતાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. લાઈટ જતાં અંધારાના કારણે બે સગી બહેનોના લગ્નની વિધીમાં દુલ્હા બદલાઈ ગયા હતા. જ્યારે લાઈટ પાછી આવી તો હાજર સૌ કૌઈ ચોંકી ગયા હતા. આ કિસ્સો આ આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સામે આવ્યો છે. અસલાના નામના ગામમાં રમેશલાલ […]

Continue Reading