દીકરાએ આખા પરિવારને મારી નાખ્યો, પછી ફિલ્મી અંદાજમાં રચ્યો એવો ખેલ કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈ
એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાના મામલે પોલીસ માનવામાં ન આવે એવો ઘટસ્ફોટ કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી રિટાયર્ડ થયેલા ડેપ્યુટી મેનેજર પિતા મહમૂદ અલી ખાં, તેમનાં પત્ની દરક્ષા અને નાના પુત્રની હત્યાના મામલે પોલીસે મોટા પુત્ર સરફરાઝની ધરપકડ કરી છે. પોલીસને ગુમરાહ કરવા માટે ત્રણ મૃતદેહને આરોપીએ પોતાની જ કારથી અલગ અલગ જગ્યાએ ફેંક્યા […]
Continue Reading