પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો, પરિવારને જાણ થઈ તો ઝાડ સાથે બાંધીને છ-છ કલાક માર્યો

આધુનિકતાના નામે આજકાલ કંઈ પણ ચાલે છે. હાલમાં જ કૌટુંબિક ભાઈ-બહેનને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. જોકે, તેમને ખ્યાલ નહોતો કે તેઓ ભાઈ બહેન થાય છે. યુવક જ્યારે પ્રેમિકાને ઘરે મળવા ગયો ત્યારે પરિવારના સભ્યોએ તેને પકડી પાડ્યો હતો. યુવકની સાથે તનો મિત્ર પણ હતો. પ્રેમિકાના પરિવારે બંનેને ઝાડથી બાંધીને છ કલાક સુધી માર માર્યો […]

Continue Reading

છોકરીઓ જતી હતી કમ્પ્યુટર શીખવા ને બની ગયા ન્યૂડ વીડિયો, સંચાલક કરતો હતો અશ્લીલ હરકતો

કમ્પ્યુટર શીખવા માટે ગયેલી યુવતીઓના ન્યૂડ વીડિયો સામે આવ્યા છે. સો.મીડિયામાં આવા 17 ન્યૂડ વીડિયો શૅર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં કમ્પ્યુટર સેન્ટરનો સંચાલક યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરે છે. રાજસ્થાનના નાગૌર શહેરની નજીક આવેલા તાઉસર ગામમાં એક કમ્પ્યુટર સેન્ટરના સ્ટૂડન્ટ્સના એક પછી એક ન્યૂડ વીડિયો સો.મીડિયામાં શૅર થવા લાગ્યા હતા. એક એક […]

Continue Reading

પ્રેમીએ કહ્યું- મેં આ કારણે નફીસા લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું

નફીસા આપઘાત કેસમાં તેનો વોન્ટેડ પ્રેમી રમીઝ શેખ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ અમદાવાદના રમીઝ શેખે લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, નફીસા ખોખરને અન્ય યુવકો સાથે સંબંધો હોવાથી મેં લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. પોલીસે તેની ગહન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ સમક્ષ રમીઝે જણાવ્યું હતું કે, […]

Continue Reading

રાજકોટમાં સંપન્ન નબીરા સાથે ન થવાનું થયું, અલગ મજા લેવા ગયો અને પછી…

એક આંખ ઉઘાડતો અને શોકિંગ બનાવ રાજકોટમાં બન્યો છે. મૂળ સાયલા પંથકના અને હાલ રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતા 21 વર્ષના કોલેજીયન વિદ્યાર્થીએ ‘ગે’ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં એક અજાણ્યા શખ્સે એપ્લિકેશનમાં મેસેજ કરી તેને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આથી યુવક ‘ગે’ પાર્ટનર સમજી મળવા ગયો તો તેને આવાસ યોજનાના […]

Continue Reading

ગાંધીનગરનો શોકિંગ બનાવ, વહુના રૂમમાંથી પ્રેમી નીકળીને ભાગ્યો, પછી જેઠે..

ગાંધીનગરના બોરીજમાં પ્રણય ત્રિકોણમાં પરિણીતાની હત્યા તેના જેઠ ફુલાજી વીરમજી ઠાકોરે જ ગળું દબાવીને કરી હોવાનો પોલીસ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. મધરાત્રે પ્રેમી સાથે પ્રણયના ફાગ ખેલતી વખતે આખો પરિવાર ઘરે આવી પહોંચતા પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. જેનાં પગલે જેઠ ફુલાજી એ તેના નાના ભાઈની પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દઈ […]

Continue Reading

ગુજરાતનો કિસ્સો, 77 વર્ષિય પતિના નિધનના કલાકોમાં 75 વર્ષિય પત્નીનો પણ દેહત્યાગ

‘સાથ જીયેગે, સાથ મરેગે’ ફિલ્મી ગીત ઘણી વખત સાંભળવા મળે છે પરંતુ ગરબાડા તાલુકાના ગાંગરડીમાં 52 વર્ષનું દાંપત્ય જીવન એક સાથે જીવનાર દંપતિએ આ ગીતની કડીને સાર્થક કરી હતી. પતિના નિધન બાદ માત્ર પાંચ જ કલાકમાં પત્નીએ પણ શ્વાશ છોડી દેતાં બંનેની અંતિમ યાત્રા તો એક સાથે કાઢવામાં આવી અને તેમનો અગ્નિદાહ પણ એક જ […]

Continue Reading

જીન્સ-ટીશર્ટમાં યુવતીઓ કરતી હતી દેહના સોદા, નકલી ગ્રાહક બનીને પોલીસ ગઈ તો…

રાજધાની દિલ્હીના શાહદરા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાઓ પર દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. લોકલ પોલિસે સ્પેશિયલ સ્ટાફની સાથે દરોડા પાડીને ચાર મહિલાઓ સહિત ઘણાં લોકોની ધરપકડ કરી છે. આનંદ વિહાર વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યા હતાં. જ્યાંથી પોલીસે એક મહિલા અને સ્પા સેન્ટરના મેનેજરની ધરપકડ કરી છે. જ્યારે સીમાપુરી વિસ્તારના દિલશાહ ગાર્ડમાં […]

Continue Reading

યુવતીની પોતાની જ મોટી બહેનના પતિ સાથે મળી ગઈ આંખ, જીજાજી સાથેના સંબંધોમાં સાળીની થઈ આવી હાલત

મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈમાં પ્રેમ સંબંધમાં બનેવીએ જ પોતાની 19 વર્ષીય સાળીને ખેતરમાં ચોરીછુપીથી બોલાવીને ગળું દબાવીને ઓઢણીથી ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી હતી. મહત્વની વાત એ છે કે, મૃતકનો મૃતદેહ 25 માર્ચે મંડાળા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો. પ્રેમસંબંધ હોવાથી ગર્ભ રહી જતાં સાળી […]

Continue Reading