અમદાવાદમાં 28 વર્ષ બાદ દંપત્તિનું લગ્નજીવન ભંગાણના આરે, 27 વર્ષની દિકરી પણ છે

અમદાવાદ શહેરમાં રહેતા એક પરિણીત પુરૂષને પત્નીના લગ્નેતર સંબંધોની 14 વર્ષ બાદ જાણ થઈ હતી. જેને પગલે તેમણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. ફેમિલી કોર્ટ સમક્ષ આવેલા આ રસપ્રદ કિસ્સામાં અરજદાર પતિને પત્નીના લગ્નેતર સંબંધો અંગે 14 વર્ષ બાદ જાણ થતાં છૂટાછેડા માટે અરજી કરી છે. રસપ્રદ વાત તો એ છે કે અરજદારની પત્નીનો […]

Continue Reading

વડોદરા નેશનલ હાઈવે પર ઉભેલા ટ્રકમાં બીજી ટ્રક ઘૂસી ગઈ ને ક્લિનરનું માથું ધડથી થયું અલગ

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 48 ઉપર મોડી રાત્રે ઉભેલી ટ્રક અને પસાર થઈ રહેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પસાર થઈ રહેલી ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કેબિનમાં બેસેલ ક્લિનરનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. ફાયર બ્રિગેડ દ્વારા કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. નોંધનીય છે કે, […]

Continue Reading

મુકેશ અંબાણીનો લાડકવાયો પૃથ્વી સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો, વાયરલ થઈ તસવીર

જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પરિવાર અનેકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ભલે અંબાણી પરિવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી પરંતુ તેમના ફેન પેજ અનેકવાર તેમની સાથે જોડાયેલા લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરે છે. મુકેશ અને નીતાના પરિવારના નવા મહેમાન એટલે કે અંબાણી પરિવારના ‘પ્રિન્સ’ પૃથ્વી અંબાણી હવે પોતાની તસવીરો અને […]

Continue Reading

ગાંધીનગરમાં જમીનને લઈ સગાભાઈ સહિતના કુટુંબીજનોએ બહેનને માર માર્યો

ગાંધીનગરનાં સરગાસણમાં આવેલી વડીલોપાર્જીત સાડા આઠ વીઘા જમીનનો વિવાદ વકર્યો છે. આ જમીનના વિવાદને લઈ સગાભાઈ સહિત કુટુંબનાં લોકોએ ભેગા મળીને બે બહેનોને જાહેરમાં માર મારવા લાગ્યા હતા. જોકે, એક બહેનને એક વર્ષનો દિકરો હોવાથી તેઓ દૂર ઉભા રહી ગયા હતા. પરંતુ બીજી બહેનને તેમજ તેના દીકરાને કુટુંબીજનોએ લાકડી અને લોખંડનાં સળિયા વડે માર મારી […]

Continue Reading

સુહાગરાતના દિવસે જ પતિએ કર્યું કંઈક એવું કે પોલીસ સ્ટેશનના ખાવા પડે છે ધક્કા

ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં બેન્ક અધિકારી પતિએ સુહાગરાતમાં નવી નવેલી દુલ્હન સામે એવી શરત રાખી હતી કે, મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. નવપરિણિતનું ઘર વસ્યા પહેલાં વીંખાઇ ગયું છે. લગ્નની પહેલી રાતે જ પતિએ વિચિત્ર શરત રાખતાં મહિલા પોલીસ પાસે પહોંચી ગઈ હતી. લગ્ન પછી હનીમૂન મનાવવાની […]

Continue Reading

સાળી સાથે સગા બનેવીએ દુષ્કર્મ કર્યાં બાદ માથામાં લોખંડની પાઈપ મારી કરી હત્યા

મુઝ્ઝફરપુરમાં હેવાનિયતની હદ પાર કરતી ઘટના સામે આવી છે. કટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાં એકલી સાળી સાથે સગા બનેવીએ દુષ્કર્મ કર્યાં પછી લોખંડથી તેના માથામાં મારીને હત્યા કરી દીધી છે. એટલું જ નહીં તેને માર્યા પછી પણ તેને લાશ સાથે બીજીવાર દુષ્કર્મ કર્યું છે. યુવતીએ ગુસ્સામાં તેના બનેવીને પંચાયતમાં લાફો ચોડી દીધો તો. આરોપીએ મામલો […]

Continue Reading

‘પતિ જ્યારે પણ સંબંધ બાંધતો ત્યારે એવું લાગતું હતું કે છરો ઘૂસાડી દીધો છે’

ઇંગ્લેન્ડના ડિર્વોનમાં રહેતી 32 વર્ષની દીકરી કૈટી સિમ્સે મહિલાઓ સાથે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ તે પોતાના પતિ સાથે સંબંધ બાંધતી હતી ત્યારે તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. સંબંધ બનાવ્યા પછી તેનું પેટ ફુલાઇ જતું હતું. તેને જોઈને એવું લાગતું હતું કે, તે પ્રેગ્નન્ટ હોય. આવું પતિ સાથે દરેક […]

Continue Reading

લગ્નમાં ન આવેલી શકેલા મહેમાનોને બોલાવીને થિયેટરમાં લગ્નની ફિલ્મ બતાવી

કોરોનાને કારણે સામાજિક પ્રસંગમાં અત્યારે 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તમામ મહેમાનોને લગ્નમાં આમંત્રણ આપી શકાતું નથી, જેથી અમદાવાદના એક પરિવારના લગ્ન પ્રસંગ યોજાયા બાદ લગ્નના ફોટોગ્રાફરે પ્રથમ માસિક એનિવર્સરી પર કપલ સહિત પરિવારને અનોખી સરપ્રાઈઝ આપી. જેમાં લગ્નમાં આમંત્રણ ના આપેલા મહેમાનોને થિયેટરમાં લગ્ન બતાવ્યા અને બાદમાં જમાડ્યા હતા. ઘાટલોડિયાના ગામી પરિવારના […]

Continue Reading

આશરો આપ્યો તેનું ઘર પણ ન છોડ્યું, વિધર્મી યુવક હિંદુ પરિવારની દીકરીને જ ભગાડી ગયો

જે હિંદુ પરિવારે એક નિરાશ્રિત વિધર્મી યુવકને આશરો આપ્યો તે જ પરિવારની 17 વર્ષીય પાયલ (નામ બદલ્યું છે)ને પ્રેમમાં ફસાવી અપહરણ કરીને નાસી ગયો છે. પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પુણામાં શ્રમજીવી પરિવારે 3 વર્ષ પહેલાં શાબાન મોહમદ ઉર્ફ બેટરી (25 વર્ષ)ને આશરો આપ્યો હતો. શાબાન વિસ્તારમાં એકલો હોય ગમે ત્યાં રહેતો હતો. તેનું […]

Continue Reading

ગુજરાતના આ ગામમાં સરપંચની ચૂંટણી હારેલા યુવકને લોકોએ 10 લાખ રૂપિયાનુ ઈનામ આપ્યું

ગુજરાતના 8,686 ગ્રામ પંચાયતો અને 48,575 વોર્ડની ચૂંટણી માટે મંગળવારે મતગણતરી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ થયો હોવાથી મતગણતરીમાં વિલંબ થયો હતો. 40 ટકા બેઠકો પર મોડી રાત સુધી ગણતરી ચાલી હતી. રિકાઉન્ટિંગને કારણે અનેક બેઠકોના પરિણામ સવારે જાહેર થાય તેવી પણ શક્યતા છે. ઉત્તર ગુજરાતનું એક ગામ એવું પણ […]

Continue Reading